Not Set/ સંજય દત્ત પત્ની માન્યતા સાથે ગયા દુબઇ, ફ્લાઇટમાં મળી આ ખાસ સરપ્રાઈઝ

બોલિવૂડ એક્ટર સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે દુબઇ ગયા છે. બંને બાળકોને મળવા ગયા છે. માન્યતાએ ફ્લાઇટમાંથી સંજય દત્ત સાથે એક સેલ્ફી શેર કરી છે. સાથે જ એક સ્પેશ્યલ સરપ્રાઈઝની પણ તસ્વીર શેર કરી છે, જે સંજય દત્તને ફ્લાઇટમાં મળી છે. માન્યતા દત્તે ફ્લાઇટમાંથી એક સેલ્ફી શેર કરતી વખતે લખ્યું- અનરૂટ લાઇફ. બીજી તસ્વીમાં […]

Uncategorized
7b0b6af23ea00b4bd7e9daec603fd616 સંજય દત્ત પત્ની માન્યતા સાથે ગયા દુબઇ, ફ્લાઇટમાં મળી આ ખાસ સરપ્રાઈઝ

બોલિવૂડ એક્ટર સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે દુબઇ ગયા છે. બંને બાળકોને મળવા ગયા છે. માન્યતાએ ફ્લાઇટમાંથી સંજય દત્ત સાથે એક સેલ્ફી શેર કરી છે. સાથે જ એક સ્પેશ્યલ સરપ્રાઈઝની પણ તસ્વીર શેર કરી છે, જે સંજય દત્તને ફ્લાઇટમાં મળી છે.

માન્યતા દત્તે ફ્લાઇટમાંથી એક સેલ્ફી શેર કરતી વખતે લખ્યું- અનરૂટ લાઇફ. બીજી તસ્વીમાં એક  કોફીના કપની તસ્વીર છે, જેના પર સંજય દત્તનો ચહેરો લાગેલો છે.

maanayata dutt instagram story

એક અહેવાલ મુજબ સંજય દત્ત અને માન્યતા દત્ત મંગળવારે સાંજે દુબઈ જવા રવાના થઇ હતી. સંજય દત્તની તબિયત સારી છે અને તે 10 દિવસમાં ઘરે પરત આવશે. તે દુબઈમાં રહેલા તેમના બાળકોને જોવા માંગતા હતા. બંને બાળકો દુબઈમાં તેમના ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.