Gujarat News : વ્યારા તાલુકાના કસવાવ ગામમાં હોબાળો મચી ગયો છે. જેમાં સરપંચની કામગીરીને કારણે ગ્રામજનો ભરાયા રોષે ભરાયેલા છે. તાપીના વ્યારા તાલુકાના કસવાવ ગામમાં હોબાલો મચી ગયો હતો. ગ્રામજનોએ ગામના સંરપંચની કામગીરીને લઈને આ હોબાળો મચાવ્યો હતો. ઉસ્કેરાયેલા ગ્રામજનોએ સરપંચની કામગીરી સંદર્ભે ગંભીર આક્ષેપો લગાવતા ચકચાર મચી ગઈ છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ હિન્દુઓના કામ કરતા નથી. સરપંચે 1.77 લાખ શૌચાલયો ચર્ચને ફાળવી દીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તે સિવાય રસ્તો પણ ખ્રિસ્તી રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવ્યો હોવાનો વધુમાં આક્ષેપ કર્યો છે. બીજીતરફ ગામના સરપંચ સબ સલામતના જાવા કરી રહ્યા છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
