Not Set/ UPSC પ્રી એક્ઝામમાં GST, મોદીની યોજનાઓ અંગે સવાલો

સિવિલ સર્વિસીસની પ્રી-એક્ઝામ રવિવારે દેશભરમાં લેવાઇ તેમાં જીએસટી, બેનામી સોદા અને મોદી સરકારની યોજનાઓ સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછાયા. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (એનએસક્યુએફ), વિદ્યાંજલિ યોજના અને સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન સંબંધી સવાલો પણ પરીક્ષામાં સામેલ હતા. દેશભરમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.

Uncategorized