Ahmedabad News : યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ના તાલીમવર્ગ ૨૦૨૫-૨૬ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ માટે OJAS Portal પર ઓનલાઈન અરજી કરવાની તા.૦૫-૦૫-૨૦૨૫થી તા.૧૫-૦૬-૨૦૨૫ સુધી રાખવામાં આવેલ હતી. ઉમેદવારોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને અરજીઓ મંગાવવાની સમયમર્યાદા તા.૨૨-૦૬-૨૦૨૫ (રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) સુધી વધારવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોની અરજી ફિ ભરવાની બાકિ રહિ ગઈ હોય તેઓ પણ ઉક્ત મુજબની સમયમર્યાદામાં અરજી ફિ ભરી શકશે.
> ફિની વિગત
સામાન્ય વર્ગ (General Category) ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૩૦૦-(Non Refundable) लरवाना रहेशे.
અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ (The Right of Persons with Disabilities Act-2016ની જોગવાઈ મુજબના) ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦- (Non Refundable) ભરવાના રહેશે.
➤ Apply Link
https://ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=hLkb6T4awQw=&yr=dZxedn
B6LIo-&ano-a2GSpnDbrul-
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
