Gujarat/ US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ટીમ ગુજરાતમાં, 3 દિવસના ગુજરાતની મુલાકાતે USની ટીમ, સ્વાસ્થ્ય સંદર્ભે કામગીરી મુદ્દે વિચાર વિમર્શ કરશે, USની ટીમ LM ફાર્મસી કોલેજની લેશે મુલાકાત, કોલવડા સરકારી આયુર્વેદિક કોલેજ- હોસ્પિ.ની લેશે મુલાકાત

Breaking News