ઉત્તરપ્રદેશ/ શામલી જિલ્લામાં મસ્જિદનો આધારસ્તંભ પડ્યો, બે બાળકોનાં મોત

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં એક મસ્જિદનો  આધારસ્તંભ  તૂટી પડતાં બે બાળકોનું મોત નીપજ્યાં હતા . પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.

India
A 318 શામલી જિલ્લામાં મસ્જિદનો આધારસ્તંભ પડ્યો, બે બાળકોનાં મોત

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં એક મસ્જિદનો  આધારસ્તંભ  તૂટી પડતાં બે બાળકોનું મોત નીપજ્યાં હતા . પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રવિવારે રાત્રે શબ-એ બારાત નિમિત્તે, 10 થી 12 વર્ષની વયના બાળકો મોમિનગર સ્થિત મસ્જિદમાં ગયા હતા.

Shamli: नमाज पढ़ रहे बच्चों पर गिरा मस्जिद का खंभा, 2 की मौत व एक की हालत गंभीर - mosque pillar fell in uttar pradesh s shamli district two children died -

પોલીસે જણાવ્યું હતું કે ખુર્શીદ (12) અને મતલૂબ (12) ને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા જ્યારે સમીર (10) ને તેની હાલત ગંભીર હોવાને કારણે બીજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જ્યારે લોકો મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા ત્યારે સ્તંભ ધરાશાયી થયો  હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ