5 ઓગસ્ટ બુધવારે રામજન્મભૂમિનો નવો ઇતિહાસ લખાયો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ધારિત મુહૂર્ત પર અષ્ટ ઉપશીલા સાથે મુખ્ય કૂર્મ શીલાની પૂજા કરી હતી.આજના દિવસને દરેક હિંદુએ તે ગમે ત્યાં રહેતો હોય પરંતુ પોતાની રીતે આ દિવસને યાદગાર બનાવવા માટે અને યથાશક્તિ પ્રયાસ હાથ ધર્યા છે. પછી ભલે તે ઘરમાં જ પુજા અર્ચના કેમ ના કરી હોય.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા એ પણ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે મેં એક દીપ પ્રગટાવ્યો હતો અને પ્રાર્થના કરી હતી કે ભગવાન શ્રી રામ આપણા બધાના જીવનને આનંદ અને હર્ષોલ્લાસથી ભરી દે.
આ પ્રસસંગે તેમણે ટ્વિટ કર્યું હતું કે, એક નાનો દીવો પણ ઘોર અંધકારમાં માર્ગ મોકળો કરવાની શક્તિ ધરાવે છે અને અસત્ય પર સત્યનું પ્રતીક બતાવે છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે મેં એક દીપ પ્રગટાવ્યો હતો અને પ્રાર્થના કરી હતી કે ભગવાન શ્રી રામ આપણા બધાના જીવનને આનંદ આનંદ અને હર્ષોલ્લાસથી ભરી દે.
एक छोटा सा दीपक भी घोर अंधकार में मार्ग प्रशस्त करने की ताकत रखता एवं असत्य पर सत्य के प्रतीक को दर्शाता है।
अयोध्या में श्रीराम जन्मभूमि मंदिर के शिलान्यास के अवसर पर मैंने दीप प्रज्ज्वलित की एवं प्रार्थना की, कि प्रभु श्री राम हम सबके जीवन को हर्षोल्लास से भर दे।#JaiShriRam pic.twitter.com/RmGtCdlNzb
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 5, 2020