Not Set/ પતિએ પત્નીની હત્યા બાદ બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કુદી કરી આત્મહત્યા

વડોદરા, વડોદરાના ભાલિયામાં પતિએ પત્નીની હત્યા બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના ભાલિયામાં સીઝન પ્રાઈમ સોસાયટીમાં રહેતા પતિ મનીષ પટેલે પત્ની રચના પટેલની હત્યા કરી બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. ઘર કંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી બિલ્ડીંગના છઠ્ઠા માળથી કુદી આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનિય છે કે, અઠવાડિયા પહેલા જ […]

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરાના ભાલિયામાં પતિએ પત્નીની હત્યા બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના ભાલિયામાં સીઝન પ્રાઈમ સોસાયટીમાં રહેતા પતિ મનીષ પટેલે પત્ની રચના પટેલની હત્યા કરી બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. ઘર કંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી બિલ્ડીંગના છઠ્ઠા માળથી કુદી આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનિય છે કે, અઠવાડિયા પહેલા જ બન્નેના ડિવોર્સ થયા હતા. હાલ તો ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.