વડોદરા/ શહેરના તળાવો જળચર જીવો માટે મોતનું કારણ, મૃત માછલીઓની દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

સુરસાગર તળાવ બાદ વધુ એક તળાવમાં સેકડો માછલીઓના મૃત્ય નિપજયા છે તળાવમાં વધી રહેલું પ્રદૂષણ જળચર જીવો ના મોતનું કારણ બની રહ્યું છે અને મૃત માછલીઓ ની દુર્ગંધ ફેલાતા સ્થાનિકો પણ પરેશાન થઇ ગયા છે

Gujarat Vadodara
મૃત માછલીઓની

વડોદરા પાલિકા તંત્રના પાપે શહેરના તળાવો જળચર જીવો માટે મોતનું કારણ બન્યા છે, વડોદરા શહેરમાં અગાઉ સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજયા હતા તેવામાં હવે શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા નજીક આવેલ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં મૃત માછલીઓની દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા સામાજિક કાર્યકર્તા અને સ્થાનિકો એ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી.

મૃત માછલીઓની દુર્ગંધથી લોકો પરેશાન

જણાવીએ કે, સુરસાગર તળાવ બાદ વધુ એક તળાવમાં સેકડો માછલીઓના મૃત્ય નિપજયા છે તળાવમાં વધી રહેલું પ્રદૂષણ જળચર જીવો ના મોતનું કારણ બની રહ્યું છે અને મૃત માછલીઓ ની દુર્ગંધ ફેલાતા સ્થાનિકો પણ પરેશાન થઇ ગયા છે

વડોદરા શહેરમાં અગાઉ સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા તળાવ માં અસંખ્ય માછલીઓના મોત નિપજયા હતા તેવામાં હવે શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા નજીક આવેલ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા સામાજિક કાર્યકર્તા અને સ્થાનિકો એ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી.

આ પણ વાંચો: જમશેદજી પારડીવાલાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે લીધા શપથ, વલસાડના વકીલો અને પરિવારમાં ઉત્સાહનો માહોલ

આ પણ વાંચો:પાલનપુરમાં રખડતી ગાયોનો આતંક, હનુમાન ટેકરી નજીક રીટાયર્ડ શિક્ષકે ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:દહેજના ત્રાસથી કંટાળીને મેયરની પૂત્રીએ નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:તાપીમાંથી પટ્ટો બાંધેલી હાલતમાં મા-દીકરીની મળી લાશ, મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ