Not Set/ video: જમીન વિકાસ નિગમ લી. ના અધિકારીઓનું ખેત તલાવડીમાં કૌભાંડ આવ્યું સામે

વડોદરા, વડોદરાની જમીન વિકાસ નિગમલી ના અધિકાઓનું ખેત તલાવડીમાં કૌભાંડ સામે  આવ્યું છે..જેમાં વડોદરાની જમીન વિકાસ નિગમ ઓફિસના મદદનીશ નિયામક કે.જે.ઉપાધ્યાય, મદદનીશ નિયામક એન.એચ.પટેલ, ફિલ્ડ સુપરવાઈઝર કે.જે.શાહ, ક્ષેત્ર મદદનીશ એન.સી.રાઠવા તથા ગેગ લીડર છોટુ રાઠવા અને જેઠારામ સામે ગુનો દાખલ કર્યો હતો.. માત્ર કાગળ પર ખેત તલાવડી દર્શાવીને 1 લાખ 64 હજારનું કૌભાંડ કર્યું આથી […]

Gujarat Vadodara Trending Videos

વડોદરા,

વડોદરાની જમીન વિકાસ નિગમલી ના અધિકાઓનું ખેત તલાવડીમાં કૌભાંડ સામે  આવ્યું છે..જેમાં વડોદરાની જમીન વિકાસ નિગમ ઓફિસના મદદનીશ નિયામક કે.જે.ઉપાધ્યાય, મદદનીશ નિયામક એન.એચ.પટેલ, ફિલ્ડ સુપરવાઈઝર કે.જે.શાહ, ક્ષેત્ર મદદનીશ એન.સી.રાઠવા તથા ગેગ લીડર છોટુ રાઠવા અને જેઠારામ સામે ગુનો દાખલ કર્યો હતો.. માત્ર કાગળ પર ખેત તલાવડી દર્શાવીને 1 લાખ 64 હજારનું કૌભાંડ કર્યું આથી એ.સી.બીએ 3 અધિકારીઓની ધરપકડ કરી હતી.