Not Set/ વડોદરા: ચેનસ્નેચીંગ કરનાર 3 શખ્સ ઝડપાયા

વડોદરા, વડોદરામાં ચેનસ્નેચીંગ કરનાર 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા  ચેનસ્નેચીંગ દરમિયાન એક મહિલાનુ મોત નિપજ્યું હતું. જેના ગુનમાં 3 ચેનસ્નેચીંગ કરનાર 3 શખ્સની ધરપકડ કરી અને તેમને તમામ ગુનાઓ  અંગે કબૂલાત પણ કરી હતી. પોલીસે ત્રણે આરોપીઓને સીસીટીવી ફૂટેજની મદદથી ઝડપી પાડ્યા હતા. આ ત્રણે આરોપીઓએ કુલ ચાર ચેનસ્નેચીંગની કબૂલ કરી […]

Vadodara Trending

વડોદરા,

વડોદરામાં ચેનસ્નેચીંગ કરનાર 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા  ચેનસ્નેચીંગ દરમિયાન એક મહિલાનુ મોત નિપજ્યું હતું. જેના ગુનમાં 3 ચેનસ્નેચીંગ કરનાર 3 શખ્સની ધરપકડ કરી અને તેમને તમામ ગુનાઓ  અંગે કબૂલાત પણ કરી હતી.

પોલીસે ત્રણે આરોપીઓને સીસીટીવી ફૂટેજની મદદથી ઝડપી પાડ્યા હતા. આ ત્રણે આરોપીઓએ કુલ ચાર ચેનસ્નેચીંગની કબૂલ કરી હતી.

જેમાં પાણીગેટમાં આછોડાતોડ દરમ્યાન પટકાયેલી મહિલા શાંતા બેનની મોતનો આરોપી સુનિલ પરમાર પણ સામેલ છે. એટલે કે 3 આરોપીઓ માંથી સુનિલ પરમાર ખૂબ જ ક્રૂર રીતે મહિલાઓ ના ચેનસ્નેચીંગ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરનાર સંજયસિંહ જાડેજા પોતે જ એન્ટિ ચેન સ્નેચિંગ સ્ક્વોડ ના લીડર હતા