Astrology: ગ્રહોના સેનાપતિ મંગળ હાલ મીન રાશિમાં બિરાજમાન છે. મંગળનું ભ્રમણ બધી રાશિ પર જુદી જુદી અસરો કરે છે. મંગળ જૂન મહિનામાં મેષ રાશિમાં પ્રવેશ કરશે.
ધન રાશિ– આ રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. તમે પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહેશો. કામ પર ધ્યાન આપી શકશો. ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.
મેષ રાશિ- આ રાશિના જાતકોને સારા ફળ મળે. ભાગ્યનો સાથ મળે. વેપારીઓને રોકાણમાં સારૂ વળતર મળે. કારકિર્દીમાં સફળતા મળે. માન-સન્માન મળે. ઘરમાં શાંતિ રહે.
મીન રાશિ– આ રાશિના જાતકોને મંગળનું પરિવર્તન શુભદાયી નીવડે. ધનનું આગમન થાય. નાણાકીય સ્થિતિમાં સુધારો થાય. કામના લીધે વિદેશ યાત્રા કરવાની થાય. પરિવારમાં ખુશીઓ આવે.
આ પણ વાંચો:અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે
આ પણ વાંચો:બુધવારના દિવસે આ ઉપાય અજમાવાથી આર્થિક સંકટ દૂર થશે
આ પણ વાંચો:પાંચ શુભ યોગોમાં ઉજવાશે અખાત્રીજ, દાન-પુણ્ય તેમજ સોનું ખરીદવાની વિશેષ પરંપરા
