Not Set/ Video: ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા કેમેરામાં કેદ

વડોદરા વડોદરામાં ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલોનો વીડિયો વાયરલ થયો છે. ગ્રામ્યનાં પોલીસ કોન્સ્ટેબલો લાંચ લેતા કેમેરામાં કેદ થયા હતા. કરજણ ટોલ નાકા પાસે પોલીસની ગેરકાયદે ઉઘરાણી કરવામાં આવી હતી. ટ્રક ચાલકો પાસે નાણાં પડાવતી પોલીસ કેમેરામાં કેદ થઇ હતી. હિમાચલ પ્રદેશનાં ટ્રક ચાલકો પાસેથી 2 હજાર ઉઘરાવ્યાં હતા.. કાયદાનો ડર બતાવી પોલીસે કરી ‘ઉપર’ની ઉઘરાણી કરી […]

Top Stories Gujarat Vadodara Trending Videos

વડોદરા

વડોદરામાં ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલોનો વીડિયો વાયરલ થયો છે. ગ્રામ્યનાં પોલીસ કોન્સ્ટેબલો લાંચ લેતા કેમેરામાં કેદ થયા હતા. કરજણ ટોલ નાકા પાસે પોલીસની ગેરકાયદે ઉઘરાણી કરવામાં આવી હતી.

ટ્રક ચાલકો પાસે નાણાં પડાવતી પોલીસ કેમેરામાં કેદ થઇ હતી. હિમાચલ પ્રદેશનાં ટ્રક ચાલકો પાસેથી 2 હજાર ઉઘરાવ્યાં હતા.. કાયદાનો ડર બતાવી પોલીસે કરી ‘ઉપર’ની ઉઘરાણી કરી હતી.

લાંચિયા પોલીસની કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.. વીડિયોને પગલે દેશભરમાં ગુજરાત પોલીસની બદનામી થઇ છે.