વડોદરા,
વડોદરાની એમએસ યુનિર્વસીટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ સત્તાધીશો સામે આંદોલન કરવામાં આવ્યું હતું. એક દિવસ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. ફેકલ્ટીમાં કાયમી ડીન ન હોવાથી વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. વિદ્યાર્થીઓ વર્ગમાં જઈ વર્ગ ખાલી પણ કરવા રહ્યા છે.
