Vadodara News/ વડોદરા : રેલ્વે પોલીસે કરોડોની કિંમતનું સોનું પકડ્યું, મુંબઇનાં સેલ્સમેનની અટકાયત

પોલીસે ઇન્કમટેક્સ અને GST વિભાગને જાણ કરી

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં રેલ્વે પોલીસે કરોડો રૂપિયાની કિંમતનું સોનુ પકડ્યું છે. જેમાં સોનાનાં ઘરેણાં સાથે મુંબઇનાં સેલ્સમેનની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં સેલ્સમેન પાસેથી 6.50 કરોડનાં સોનાનાં ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા હતા. આ સેલ્સમેન વંદે ભારત ટ્રેનમાં મુંબઇથી વડોદરા આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.

આ સોનું વડોદરામાં ગણદેવકર જ્વેલર્સને આપવાનું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ અંગે પોલીસે ઇન્કમટેક્સ અને GST વિભાગને જાણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડુ કરાતા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે