Vadodara News/ વડોદરા : ડભોઇ મેનપુર ગામે પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ

પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થતા સાત કામદારોને ઈજા પહોંચી

Gujarat Vadodara

Vadodara News : વડોદરાના ડભોઈ મેનપુર નામમાં પોલી પ્લાસ્ટ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થતા સાત કામદારોને ઈજા પહોંચી હતી. બીજીતરફ પોલી પ્લાસ્ટ કંપનીમાં ફાયર NOC ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જેમાં કર્મીઓ અને અધિકારીઓની મિલીભગત હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે. ધારાસભ્યએ સંકલન સમીતીમાં કલેકટરને આ અંગે રજૂઆત કરી હતી. જેમાં કલેકટરને ફાયર NOC ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડુ કરાતા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે