Sardar Patel/ વડોદરામાં બનશે મધ્ય ગુજરાતનું ભવ્ય “સરદાર”ધામ

વડોદરામાં બનશે મધ્ય ગુજરાતનું ભવ્ય સરદારધામ સીએમ વિજય રૂપાણી કરશે પ્રોજેક્ટનું લોકાર્પણ પાટીદાર સમાજનું વિશાળ સંકુલ બનશે વડોદરામાં વડોદરા નજીક અણખોલ ગામે બનશે વિશાળ સંકુલ 5 લાખ ચોરસ મીટર જગ્યામાં બનશે ભવ્ય સરદારધામ લગભગ 100 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે સરદારધામ  હોસ્ટેલ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ગેસ્ટ હાઉસ બનશે અમદાવાદ બાદ વડોદરામાં બનશે સરદારધામ પાટીદાર સમાજનાં યુવાનોને […]

Breaking News
sardar patel iron man of india વડોદરામાં બનશે મધ્ય ગુજરાતનું ભવ્ય "સરદાર"ધામ
  • વડોદરામાં બનશે મધ્ય ગુજરાતનું ભવ્ય સરદારધામ
  • સીએમ વિજય રૂપાણી કરશે પ્રોજેક્ટનું લોકાર્પણ
  • પાટીદાર સમાજનું વિશાળ સંકુલ બનશે વડોદરામાં
  • વડોદરા નજીક અણખોલ ગામે બનશે વિશાળ સંકુલ
  • 5 લાખ ચોરસ મીટર જગ્યામાં બનશે ભવ્ય સરદારધામ
  • લગભગ 100 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે સરદારધામ
  •  હોસ્ટેલ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ગેસ્ટ હાઉસ બનશે
  • અમદાવાદ બાદ વડોદરામાં બનશે સરદારધામ
  • પાટીદાર સમાજનાં યુવાનોને મળશે બહોળો લાભ