Not Set/ વલસાડ: અર્ધ મૃતદેહને ઢસડીને લાવનાર ગાડી મહારાષ્ટ્રથી સંજાણ આવી,લટકતા અર્ધ મૃતદેહ જોતા મચી સનસની

વલસાડ, વલસાડના સંજાણમાં સનસનીખેજ ઘટના બની છે, સંજાણ ફાટક પર એક ગાડીની પાછળ લટકતા અર્ધ મૃતદેહ જોતા સનસની મચી ગઈ છે. મહારાષ્ટ્ર માંથી આવતી ગાડી સંજાણ ફાટક પાસે ઊભી રહેતા લોકોએ અર્ધ મૃતદેહ જોતા લોકોએ પોલીસને જાણ કરી, ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. https://www.youtube.com/watch?v=7qIVeadUFJQ મળતી માહિતી મુજબ અર્ધ મૃતદેહને ઢસડીને લાવનાર ગાડી […]

Gujarat Others Videos
mantavya 262 વલસાડ: અર્ધ મૃતદેહને ઢસડીને લાવનાર ગાડી મહારાષ્ટ્રથી સંજાણ આવી,લટકતા અર્ધ મૃતદેહ જોતા મચી સનસની

વલસાડ,

વલસાડના સંજાણમાં સનસનીખેજ ઘટના બની છે, સંજાણ ફાટક પર એક ગાડીની પાછળ લટકતા અર્ધ મૃતદેહ જોતા સનસની મચી ગઈ છે. મહારાષ્ટ્ર માંથી આવતી ગાડી સંજાણ ફાટક પાસે ઊભી રહેતા લોકોએ અર્ધ મૃતદેહ જોતા લોકોએ પોલીસને જાણ કરી, ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

https://www.youtube.com/watch?v=7qIVeadUFJQ

મળતી માહિતી મુજબ અર્ધ મૃતદેહને ઢસડીને લાવનાર ગાડી મહારાષ્ટ્રથી સંજાણ આવી રહી હતી, ગાડી ચાલક અર્ધ મૃતદેહ ગાડીમાં કેવી રીતે ફસાયો તેની વાતથી અજાણ હોવાનું પોલીસ સમક્ષ નિવેદન ગાડી ચાલક કરી રહ્યો હતો. સંજાણ પોલીસે મહારાષ્ટ્રની હદમાં કરતા ખુલાસો થયો. મહારાષ્ટ્રની હદમાં તલાસરી નજીક થયેલ અકસ્માતમાં મોતને ભેટેલ વ્યક્તિનો મૃતદેહ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.