Valsad/ પ્રથમ ગ્રાસે મક્ષિકા, કપરાડા બેઠક પર મતદાન પહેલાં મશીન ખોટકાયું

ગુજરાત રાજ્યમાં આજે સવારે 7 વાગ્યે થી પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. રાજ્યની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં કપરાડા ખાતે કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરે તે

Gujarat Others

ગુજરાત રાજ્યમાં આજે સવારે 7 વાગ્યે થી પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. રાજ્યની ૮ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં કપરાડા ખાતે કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરે તે પહેલા જ EVM  મશીન ખોટકાયું હતું.

by election / ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVM થયુ બંધ…

નોધનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાના મતદાન બુથ પર મશીન ખોટકાયું હતું. મોક પોલના 45 વોટ પડયા બાદ EVM ખોટકાયું હતું. સ્થળ પર હાજર અધિકારીઓએ તાત્કાલિક વસ્તુની ગંભીરતાને ધયેન લઈને જરૂરી પગલા ભર્યા હતા.