Not Set/ વલસાડ: ઉદ્યોગપતિના પુત્ર પર જીવલેણ હુમલો

વલસાડ, દાદરા નગર હવેલીના ઉદ્યોગપતિના પુત્ર પર લવાછા ગામે જીવલેણ હુમલો થયો હતો..સ્કોર્પિયો ગાડીમા આવેલ દસથી બાર અજાણ્યા લોકો દ્વારા અચાનક હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા.. આ ઘટનાની જાણ થતા વાપી પીઆઇ એફ.બી.ભરવાડ અને પોલીસની ટીમ તાત્કાલિક પોહચી ઘટના અંગેની જાણકારી મેળવી હતી..બાદમા સ્કોર્પિયોમા આવેલ અજાણ્યા ઈસમોને પકડી પાડવા […]

Top Stories Gujarat Others Videos
mantavya 205 વલસાડ: ઉદ્યોગપતિના પુત્ર પર જીવલેણ હુમલો

વલસાડ,

દાદરા નગર હવેલીના ઉદ્યોગપતિના પુત્ર પર લવાછા ગામે જીવલેણ હુમલો થયો હતો..સ્કોર્પિયો ગાડીમા આવેલ દસથી બાર અજાણ્યા લોકો દ્વારા અચાનક હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા.. આ ઘટનાની જાણ થતા વાપી પીઆઇ એફ.બી.ભરવાડ અને પોલીસની ટીમ તાત્કાલિક પોહચી ઘટના અંગેની જાણકારી મેળવી હતી..બાદમા સ્કોર્પિયોમા આવેલ અજાણ્યા ઈસમોને પકડી પાડવા માટે નાકાબંધી કરવામા આવી છે..