ગુજરાત વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પોલીસ દ્વારા બનાસકાંઠા આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કાંકરેજ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તો બીજી બાજુ પાટણ અને કચ્છ જિલ્લામાંથી આવતા વાહનો ભલ ગામ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, ચુંટણીમાં લોકોને દારૂ અને પૈસાની લાલચ આપીને મતનોને ખરીદવામાં આવતા હોય છે, તેને રાકવા માટે પોલીસે આ ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી નો જંગ જામી રહ્યો છે ત્યારે કોય ખોટી પ્રવુતિઓ જેવી કે દારૂ ની હેરાફેરી પ્રૂફ વગરની કેશ રકમ વગેરે પ્રવેશ ના થાય તે સ્ટેટિક સર્વલન્સ ટીમ દ્વારા ટીમ અને પોલીસ દ્વારા સંઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહીયું છે.
15 કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતાં વાહનો ની ચેકીંગ કરી એન્ટ્રી બુકમાં નામ નોંઘીને કાંકરેજ બનાસકાંઠા જવા દેવામાં આવે છે ત્યારે પાટણ અને કચ્છ જિલ્લા માં થી આવતા વાહનોનું ભલ ગામ પાસે ચેકીંગ અને પાટણ શહેર બાજુથી આવતા વાહનોનું કંબોઈ પસે ચેકીંગ કરવામાં આવી રહીયુ છે.
હારીજ બાજુથી આવતા રોડ પસે સાધન ચેકીંગ કરીને નામ ગાડી નબર નોંધી વિડિયો રેકોર્ડીંગ કરી ને જ બનાસકાંઠામાં પરવેશ આપવામાં આવે છે તરે કોઈ કોઈ અનીશનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ ખડે પગે જોવા મળી રહી છે.
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે હટાવ્યો હાર્દિક પટેલ પરનો આ પ્રતિબંધ, હવે આ જિલ્લામાં પણ કરી શકશે પ્રચાર
આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસનો AAP નેતા પર ટિકિટના બદલામાં મહિલાઓને બ્લેકમેલ કરવાનો આરોપ, સામે આવી આ સફાઈ
આ પણ વાંચો:ગુજરાતમાં એક સાથે 150 જગ્યાએ દરોડા, રાજ્ય ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન
