Talala/ વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની રિવિઝન અરજી માન્ય રાખી, દેવાયત ખવડના જામીન રદ કરાય!

નોંધનીય છે કે ખવડના વકીલે પણ આ કેસમાં જામીન રદ કરવાની માંગણી સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો

Top Stories Gujarat Breaking News

Talala News: તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને વેરાવળ સેશન્સ કોર્ટે કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન માન્ય રાખ્યા છે. નોંધનીય છે કે ખાવડના વકીલે પણ આ કેસમાં જામીન રદ કરવાની માંગણી સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો.

આ કેસની વિગતો અનુસાર, થોડા દિવસો પહેલા દેવાયત ખવડ અને તેના સાથીઓએ તાલાલા ગીરમાં એક યુવક પર હુમલો કર્યો હતો. આ કેસમાં નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિત 15 જેટલા આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી.

આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકારી પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખવડને તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે. સરકારી વકીલ કેતનસિંહ વાલાએ કોર્ટમાં સરકાર વતી દલીલો રજૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડ : મામલતદાર કચેરીમાં છતનું પોપડું ખર્યું

આ પણ વાંચો:વલસાડના ધરમપુરની આંગણવાડીમાં અનાજની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો, ચોખામાં કાંકરા મળ્યા

આ પણ વાંચો:વલસાડ : વરસતા વરસાદમાં નીકળી અંતિમયાત્રા,પાકા સ્મશાન નહીં હોવાથી લોકો પરેશાન