Valsad News : વલસાડમાં મામલતદાર કચેરીમાં છતનું પોપડુ ખરી પડતા દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓની હાજરીમાં છતનું પોપડુ પડતા અહીં ડરનો માહોલ છવાયો હતો. આ ઘટના વલસાડની ઉમરગામ મામલતદાર કચેરીમાં બની હતી.
દરમિયાન ઈ ધરા કેન્દ્રની છત જર્જરીત હાલતમાં જોવા મળી હતી. સદ્દનસીબે કચેરીમાં હાજર કર્મચારીઓનો આબાદ બચાવ બચાવ થયો હતો.
આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ
આ પણ વાંચો: એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ
આ પણ વાંચો: Mantavya Exclusive/એલન ઇન્સ્ટિટ્યૂટ કૌભાંડ: શિક્ષણના નામે ધંધો અને નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ
