Not Set/ #Video/ ગોંડલનાં આકાશમાં જોવા મળ્યો આવો અવકાશી નજારો, લોકોમાં રોમાંચ સાતે કુતુહાલ…

ગોંડલના અનિડા ભાલોડી ગામમાં જોવા મળ્યો અવકાશી નજારો. મોડી રાત્રે આકાશમાં રહસ્યમય રોશની જોવા મળી હતી  આકાશમાં પ્રકાશના ઝગારાથી ગ્રામજનોમાં કુતુહૂલ સર્જાયુ હતુ. રહસ્યમય રોશનીને પગલે ગ્રામજનોમાં તર્ક વિતર્ક જોવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય ભાગોમાં પણ દેખાયો અવકાશી નજારો. અવકાશી નજારાથી લોકોએ રોમાંચ અનુભવ્યો હતો…  જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી…… નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને FaceBook, […]

Gujarat Rajkot

ગોંડલના અનિડા ભાલોડી ગામમાં જોવા મળ્યો અવકાશી નજારો. મોડી રાત્રે આકાશમાં રહસ્યમય રોશની જોવા મળી હતી  આકાશમાં પ્રકાશના ઝગારાથી ગ્રામજનોમાં કુતુહૂલ સર્જાયુ હતુ. રહસ્યમય રોશનીને પગલે ગ્રામજનોમાં તર્ક વિતર્ક જોવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય ભાગોમાં પણ દેખાયો અવકાશી નજારો. અવકાશી નજારાથી લોકોએ રોમાંચ અનુભવ્યો હતો… 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.