Not Set/ વીડિયો/ લાઇવ રિપોર્ટિંગ દરમિયાન થયુ કઇક એવુ, એન્કર ન રોકી શક્યા પોતાની હસી

ગ્રીસમાં લાઇવ આપતી વખતે એક પત્રકારે ડુક્કરનો સામનો કરવો પડ્યો હતો. પત્રકાર પૂરના નુકસાન વિશે લાઇવ અહેવાલ આપી રહ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન, એક ડુક્કર તેની પાછળ પડી ગયો અને આ જોઈને એન્કર પોતાની હસી રોકી શકી નહી. આ વીડિયોને ટ્વિટર પર મુકવામાં આવ્યો છે. જે બાદ તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. […]

World Videos
Live Reporting Mistake વીડિયો/ લાઇવ રિપોર્ટિંગ દરમિયાન થયુ કઇક એવુ, એન્કર ન રોકી શક્યા પોતાની હસી

ગ્રીસમાં લાઇવ આપતી વખતે એક પત્રકારે ડુક્કરનો સામનો કરવો પડ્યો હતો. પત્રકાર પૂરના નુકસાન વિશે લાઇવ અહેવાલ આપી રહ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન, એક ડુક્કર તેની પાછળ પડી ગયો અને આ જોઈને એન્કર પોતાની હસી રોકી શકી નહી. આ વીડિયોને ટ્વિટર પર મુકવામાં આવ્યો છે. જે બાદ તેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે.

Live Reporting Mistake2 વીડિયો/ લાઇવ રિપોર્ટિંગ દરમિયાન થયુ કઇક એવુ, એન્કર ન રોકી શક્યા પોતાની હસી

આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે એન્કર પત્રકારને કેટલાક પ્રશ્નો પૂછે છે. રિપોર્ટર કેમેરા સામે રિપોર્ટિંગ કરવાનો પ્રયાસ કરે છે કે ત્યારે ડુક્કર અચાનક આવી જાય છે અને તે રિપોર્ટરને હેરાન કરવા લાગે છે. રિપોર્ટર જ્યા જાય ત્યા તે ડુક્કર આવી જાય છે. આ જોઈને, સ્ટુડિયોમાં એન્કર હસી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.