Not Set/ #Video: મોદીની વિરૂદ્ધ બોલતા જ પાકિસ્તાની રેલ મંત્રીને લાગ્યો વિજળીનો કરંટ

પાકિસ્તાનનાં દરેક નેતા પાસે આત્યારે એકને માત્ર એક જ એજન્ડા છે અને તે છે ભારત વિરૂદ્ધ ઝેર ઓકવું. પાકિસ્તાની PM ઇમરાન ખાનથી માંડીને વિદેશમંત્રી હોય કે રેલ મંત્રી તમામ ભારત અને ખાસ કરીને PM મોદી વિરૂદ્ધ બોલી રહ્યા છે. હા એ વાત બિલકુલ અલગ છે કે, કોઇ સાંભળતું નથી. પરંતુ ભારતને વારંવાર યુદ્ધની ધમકીઓ આપવી […]

Top Stories World
pak rail mantri #Video: મોદીની વિરૂદ્ધ બોલતા જ પાકિસ્તાની રેલ મંત્રીને લાગ્યો વિજળીનો કરંટ

પાકિસ્તાનનાં દરેક નેતા પાસે આત્યારે એકને માત્ર એક જ એજન્ડા છે અને તે છે ભારત વિરૂદ્ધ ઝેર ઓકવું. પાકિસ્તાની PM ઇમરાન ખાનથી માંડીને વિદેશમંત્રી હોય કે રેલ મંત્રી તમામ ભારત અને ખાસ કરીને PM મોદી વિરૂદ્ધ બોલી રહ્યા છે. હા એ વાત બિલકુલ અલગ છે કે, કોઇ સાંભળતું નથી. પરંતુ ભારતને વારંવાર યુદ્ધની ધમકીઓ આપવી અને મોદી વિરૂદ્ધ ભાષણો અને નિવેદનો કરવા તે હાલ પાકિસ્તાનમાં ફેશન થઇ ગઇ છે.

pak rail mantri.PNG1 #Video: મોદીની વિરૂદ્ધ બોલતા જ પાકિસ્તાની રેલ મંત્રીને લાગ્યો વિજળીનો કરંટ

આ ફેશનનાં બ્રાન્ડ એમ્બેસેડર સમા પાકિસ્તાનનાં રેલ મંત્રી તો ભારતને યુદ્ધની ઘમકી આપવાની સાથે સાથે યુદ્ધ ક્યારે થશે તેની તારીખ પણ આપી ચૂક્યા છે. અલબત વિદેશમાં મોદી અને ભારત વિરૂદ્ધ બોલવા બદલ શેખ રશીદને માર પણ ખાવાનો વારો આવ્યો હતો અને તે સ્થળેથી ઉભી પૂંછળીયે ભાગવું પણ પડ્યું હતું, તે અલગ વાત છે.

pak rail mantri.PNG2 #Video: મોદીની વિરૂદ્ધ બોલતા જ પાકિસ્તાની રેલ મંત્રીને લાગ્યો વિજળીનો કરંટ

ફરી પાકિસ્તાનનાં રેલ મંત્રી રશીદએ PM મોદીની વિરૂદ્ધમાં બેલવા માટે, મોદીનું નામ લીધું અને તેના હાથમાં રહેલા માઇકને તે ન ગમ્યુંં હોય તેમ રશીદને માઇકમાંથી જોરદાર ઝટકો લાગ્યો. પહેલુ કહેવાય છેને કે ઉહહહ થઇ ગયું, બસ ઝટકો લાગતાની સાથે રશીદનો હાલહવાલ પણ એવો જ થઇ ગયો હતો. જુઓ આ વિડીયો અને તમે જ નકકી કરીલો બાકી રહેતું……..  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.