Not Set/ કરીલો દર્શન, આવી ગયા છે “લાલબાગનાં રાજા”, બાપાનો આ વર્ષ 51 કરોડનો વિમો

જગત પ્રસિદ્ધ અને લાખો-કરોડોની શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે, તે મુંબઇ અને મહારાષ્ટ્ર સહિત દેશભરની શાન ગણાતા “લાલબાગનાં રાજા”  વિધ્નહર્તા દેવ ગણપતી બાપાનાં પહેલા દર્શનનો વિડીયો રીલિઝ કરવામાં આવ્યો છે. આ વર્ષે ભારતનાં વિજ્ઞાનીકો દ્વારા સ્વદેશ નિર્મિત ચંદ્રયાન-2, જ્યારે અંતરીક્ષમાં મોકલી વિશ્વમાં કોઇ નથી પહોચ્યું, ચંદ્રનાં તે ભાગમાં પગ માંડવાની કોશિશ કરાય છે. ત્યારે બાપા […]

Top Stories Navratri 2022
47ff260fa73353b6c09243a905fb1bbd કરીલો દર્શન, આવી ગયા છે "લાલબાગનાં રાજા", બાપાનો આ વર્ષ 51 કરોડનો વિમો

જગત પ્રસિદ્ધ અને લાખો-કરોડોની શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે, તે મુંબઇ અને મહારાષ્ટ્ર સહિત દેશભરની શાન ગણાતા “લાલબાગનાં રાજા”  વિધ્નહર્તા દેવ ગણપતી બાપાનાં પહેલા દર્શનનો વિડીયો રીલિઝ કરવામાં આવ્યો છે.

0Lalbaugcha Raja1 કરીલો દર્શન, આવી ગયા છે "લાલબાગનાં રાજા", બાપાનો આ વર્ષ 51 કરોડનો વિમો

આ વર્ષે ભારતનાં વિજ્ઞાનીકો દ્વારા સ્વદેશ નિર્મિત ચંદ્રયાન-2, જ્યારે અંતરીક્ષમાં મોકલી વિશ્વમાં કોઇ નથી પહોચ્યું, ચંદ્રનાં તે ભાગમાં પગ માંડવાની કોશિશ કરાય છે. ત્યારે બાપા પણ આંતરીક્ષની ઉર્જા સાથે પંડાલમાં ચંદ્રયાન-2 સાથે રાખીને બિરાજમાં છે.

આપને જણાવી દઇએ કે દર વર્ષે મુંબઇ અને મહારાષ્ટ્રનાં ગણપતિ પંડાલોનાં કરોડોનાં વિમા લેવામાં આવે છે. ત્યારે આ વર્ષ લાલબાગનાં રાજાનું 51 કરોડનું વિમા કવર પણ લેવામાં આવ્યું છે. લાલબાગના રાજાએ ગયા વર્ષે 51 કરોડનું વીમા કવર લીધું હતું. આ વર્ષે પણ લાલબાગના ગણપતિ મંડળે આવી જ રકમનો કવર લીધું છે.

Lalbaugcha Raja 2019 First Look કરીલો દર્શન, આવી ગયા છે "લાલબાગનાં રાજા", બાપાનો આ વર્ષ 51 કરોડનો વિમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.