Not Set/ જામનગર જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતના વિભાજન બાબતે હોબાળો

જિલ્લા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ સભાની શરૂઆતમાં જ વિરોધ પક્ષ નો હોબાળો ગ્રામ પંચાયત ના વિભાજન ને લઈને થયો હોબાળો 19 એજન્ડાઓ ને લઈને સભામાં થઈ ચર્ચા વિચારણા જામનગરમાં જિલ્લા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ હતી. સભાની શરૂઆતમાં ગ્રામ પંચાયતના વિભાજન ને લઈને વિરોધ પક્ષએ હોબાળો કર્યો હતો. જુદા જુદા 19 એજન્ડાઓ ને લઈને […]

Gujarat Others
જામનગર જામનગર જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતના વિભાજન બાબતે હોબાળો

જિલ્લા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ

સભાની શરૂઆતમાં વિરોધ પક્ષ નો હોબાળો

ગ્રામ પંચાયત ના વિભાજન ને લઈને થયો હોબાળો

19 એજન્ડાઓ ને લઈને સભામાં થઈ ચર્ચા વિચારણા

જામનગરમાં જિલ્લા પંચાયત ની સામાન્ય સભા યોજાઈ હતી. સભાની શરૂઆતમાં ગ્રામ પંચાયતના વિભાજન ને લઈને વિરોધ પક્ષએ હોબાળો કર્યો હતો. જુદા જુદા 19 એજન્ડાઓ ને લઈને સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,  જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે.  ગ્રામ પંચાયત વિભાજન મુદ્દે નિર્ણય કરવામાં આવ્યા બાદ જ બોર્ડ આગળ વધારવા વિરોધ પક્ષે માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.