Not Set/ અંબાજીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન, તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું જોવા મળ્યુ

અંબાજી, ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે સાંજે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આચાર સંહિતા પણ લાગુ થઇ હતી, ત્યારે અંબાજીમાં આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. અંબાજીની સરકારી જગ્યાઓમાં હજુ પણ સરકારની વિવિધ યોજનાઓના બોર્ડ હજુ સુધી ઉતારવામાં આવ્યા નથી,તંત્ર પણ આંખ આડા કાન કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.

Top Stories Gujarat Others Videos
mantavya 219 અંબાજીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન, તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું જોવા મળ્યુ

અંબાજી,

ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે સાંજે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને આચાર સંહિતા પણ લાગુ થઇ હતી, ત્યારે અંબાજીમાં આચાર સંહિતાનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. અંબાજીની સરકારી જગ્યાઓમાં હજુ પણ સરકારની વિવિધ યોજનાઓના બોર્ડ હજુ સુધી ઉતારવામાં આવ્યા નથી,તંત્ર પણ આંખ આડા કાન કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.