Not Set/ Viral Video/ પાંજરામાં શખ્સે નાખ્યો હાથ, દિપડાએ પગથી પકડ્યો અને પછી…

એક ખૂબ જ સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે દિપડાનાં શિકારનાં ઘણા વિડીયો જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ દિપડાને વ્યક્તિ સાથે રમતો જોયો છે. જી હા, આ વિડીયોએ દિપડાની મિત્રતા સ્પષ્ટપણે દેખાઇ રહી છે. જ્યારે પાંજરાની અંદર રહેલા દિપડાને રમાડવા માટે એક શખ્સે જેવો પોતાનો હાથ અંદર નાખ્યો કે […]

Videos
562d65a7b7cea82733f92c2a44ec6c9d Viral Video/ પાંજરામાં શખ્સે નાખ્યો હાથ, દિપડાએ પગથી પકડ્યો અને પછી...

એક ખૂબ જ સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે દિપડાનાં શિકારનાં ઘણા વિડીયો જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ દિપડાને વ્યક્તિ સાથે રમતો જોયો છે. જી હા, આ વિડીયોએ દિપડાની મિત્રતા સ્પષ્ટપણે દેખાઇ રહી છે. જ્યારે પાંજરાની અંદર રહેલા દિપડાને રમાડવા માટે એક શખ્સે જેવો પોતાનો હાથ અંદર નાખ્યો કે તુરંત જ દિપડાએ કઇક એવુ રિએક્શન આપ્યુ કે જેને જોયા બાદ તમે ચોંકી જશો. આ વિડીયો નેચર એન્ડ એનિમલ્સ પેજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે તે એક વ્યક્તિ પાંજરામાં પોતાનો હાથ નાખી અને તે દિપડાનાં માથા પર વ્હાલ કરે છે. દિપડાને કેવી રાહત મળી, તમે વિડીયો જોઈને પણ સમજી શકશો. દિપડાએ તેના પગથી તે શખ્સનો હાથ પકડ્યો. જેમ કે તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તેને તે ગમ્યું. આ વારંવાર કરો. શખ્સે લાંબા સમય સુધી તેને વ્હાલ કર્યુ. લોકો હવે સોશિયલ મીડિયામાં આ દિપડાની મનોરંજક પ્રતિક્રિયા માણી રહ્યા છે.

આ વિડીયો 6 વર્ષ જૂનો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. તેને ફરી ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિડીયો વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.