Not Set/ Viral Video/ Monkey નો હાથમાં કપ પકડી કોફી પીતો વીડિયો વાયરલ

મંકીનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મંકી હાથમાં કપ પકડીને કોફી પીતો નજરે પડે છે. આ વીડિયોમાં મંકી માણસની જેમ ખુરશી પર બેસીને કોફી પીતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં સુશાંતે […]

Videos

મંકીનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મંકી હાથમાં કપ પકડીને કોફી પીતો નજરે પડે છે. આ વીડિયોમાં મંકી માણસની જેમ ખુરશી પર બેસીને કોફી પીતો દેખાઇ રહ્યો છે.

આ વીડિયો ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં સુશાંતે લખ્યું છે કે, ‘મંકીની કોફી પીવાની રીત માણસની જેવી છે. મંકી આપણા પૂર્વજ છે. સુશાંતે શેર કરેલા આ વીડિયો પર અત્યાર સુધીમાં 3 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઉપરાંત, 76 થી વધુ રિટ્વીટ પર 400 થી વધુ લાઇક આવી છે. આ વીડિયોમાં એક મંકી ખૂબ જ આમથી સફેદ રંગનાં કપમાં કોફી પીતો નજરે પડે છે.