Not Set/ અદલ લતા મંગેશકર જેવું જ ગાય છે આ ગરીબ મહિલા,સાંભળો

થોડા દિવસ પહેલા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને સંન્યાસ ન લેવાની વિનંતીને કારણે લતા મંગેશકર ચર્ચામાં આવ્યા હતા. એ પછી હવે ફરી એકવાર લતા ચર્ચામાં છવાયેલા છે, એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા લતા મંગેશકરનું સુપરહિટ ગીત ‘એક પ્યાર કે નગમા હૈ’ને ખુબ જ સુંદર રીતે ગાતા જોવા મળી રહી […]

India
arar 11 અદલ લતા મંગેશકર જેવું જ ગાય છે આ ગરીબ મહિલા,સાંભળો

થોડા દિવસ પહેલા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને સંન્યાસ ન લેવાની વિનંતીને કારણે લતા મંગેશકર ચર્ચામાં આવ્યા હતા. એ પછી હવે ફરી એકવાર લતા ચર્ચામાં છવાયેલા છે, એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા લતા મંગેશકરનું સુપરહિટ ગીત ‘એક પ્યાર કે નગમા હૈ’ને ખુબ જ સુંદર રીતે ગાતા જોવા મળી રહી છે.

આ વીડિયો બંગાળના બારપેટા ટાઉનના રાણાઘાટ સ્ટેશનનો કહેવામ આવી રહ્યો છે,આ વિડીયોમાં બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ દ્વારા ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલાએ સુંદર ગીત ગાયું છે તે લતા મંગેશકરના અવાજથી કમ  નથી. લોકો ટિપ્પણી કરીને આ મહિલાનો અવાજની ખુબ જ વખાણ કરી રહ્યા છે.

ફેસબુક પર વાયરલ થઇ રહેલ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે, 48 હજાર લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. અને આ અંગે હજારો લોકોએ પણ ટિપ્પણી કરી છે. લોકો આ મહિલાની તુલના લતા મંગેશકર સાથે કરી રહ્યા છે. અત્યાર સુધી આ વિડિઓ 46.6 હજાર વખત શેર કરવામાં આવી છે. આ વિડિઓ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.