Bollywood/ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી થઇ 2 મહિનાની, આ રીતે કરી ઉજવણી, જુઓ તસવીર

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકા 2 મહિનાની થઈ ગઈ છે અને હવે લાગે છે કે બંનેએ તેના માટે ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક અદભૂત ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને ચાહકો પણ […]

Entertainment
anu viru વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી થઇ 2 મહિનાની, આ રીતે કરી ઉજવણી, જુઓ તસવીર

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકા 2 મહિનાની થઈ ગઈ છે અને હવે લાગે છે કે બંનેએ તેના માટે ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતુ. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક અદભૂત ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે.

article 202136918514767907000 વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી થઇ 2 મહિનાની, આ રીતે કરી ઉજવણી, જુઓ તસવીર

નિયા શર્માએ રસ્તા વચ્ચે કાર રોકીને કર્યો ડાન્સ, Videoમાં જુઓ કાતિલ ડાન્સ મૂવ્સ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી 2 મહિનાની છે. બંનેએ પોતાની બાળકીને અત્યાર સુધી સ્પોટલાઇટથી દૂર રાખી દીધી છે, જો કે, તેઓ તેમની બાળકીને લગતી નાની વિગતો શેર કરી રહ્યા છે. અનુષ્કાએ તેની બાળકીને જન્મ આપ્યો ત્યારબાદ તેના વિશે ચર્ચા થઇ રહી છે. તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું હતું. હવે ઈન્સ્ટાગ્રામ પર બંનેએ જણાવ્યું છે કે તેઓ 2 મહિનાની બાળકીનો જન્મદિવસ કેવી રીતે ઉજવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)


અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર કેક અને ઘર જે બનેલી રેમ્બોની ઝલક શેર કરી હતી. બાદમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો હતો. તસવીરમાં અનુષ્કા શર્મા ખૂબ ખુશ જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી અનુષ્કાના કપાળ પર કિસ કરી રહ્યો છે. અનુષ્કાએ પાયજામા પહેરેલો છે, જ્યારે વિરાટ કોહલી સફેદ હાફ ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. બંનેના ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે અને તેના પર ટિપ્પણી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વિરાટ કોહલીએ અનુષ્કા શર્માનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે પોતાની પુત્રીને પકડતી નજરે પડી હતી. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.