આજનું રાશિફળ/ કન્યા રાશિના જાતકોને મળી શકે છે નવી તક, જાણો તમારું રાશિ ભવિષ્ય

તારીખ :-        ૧૬-૦૯-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા સુદ બીજના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય શુભ  ૦૭:૩૮ થી ૦૯:૧૦ લાભ ૦૧:૪૫ થી ૦૩:૨૦ અમૃત ૦૩:૨૦ થી ૦૪.૫૫   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ ૦૬:૨૫ થી ૦૭:૫૦ શુભ ૦૯:૨૦ થી ૧૦:૫૦ અમૃત ૧૦:૫૦ થી ૧૨:૧૫ મેષ (અ, લ , ઈ) :- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું. મતભેદ જણાય. […]

Top Stories Rashifal Dharma & Bhakti
horoscope
  • તારીખ :-        ૧૬-૦૯-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૮ થી ૦૯:૧૦
લાભ ૦૧:૪૫ થી ૦૩:૨૦
અમૃત ૦૩:૨૦ થી ૦૪.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૫ થી ૦૭:૫૦
શુભ ૦૯:૨૦ થી ૧૦:૫૦
અમૃત ૧૦:૫૦ થી ૧૨:૧૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મતભેદ જણાય.
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • નવી તક ઉભી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • ધાર્યું કામ થાય.
  • પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થીક મુશ્કેલી આવે.
  • સફળતા મળવાના યોગ છે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • નવી તક મળે.
  • લગ્નયોગ પ્રબળ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • મોસાળપક્ષથી લાભ જણાય.
  • કોઈ મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવી તક જાણો.
  • નવા મિત્રો બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • કોઈ અણધાર્યા લાભ થાય.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સામાજિક ધાર્મિક કાર્ય થાય.
  • પરિવાર જનોની તબિયત સાચવવી.
  • આર્થિક લાભ થાય.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • વેપાર ધંધામાં સાચવવાનું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મહેમાન ઘરે આવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન ખર્ચ થાય.
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો જણાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭