Not Set/ નંદન કાનન ઝૂ ખાતે વાયરસનો હુમલો, 4 હાથીઓના મોત

ઓડિશાના નંદન કાનનમાં વાયરસના હુમલામાં 4 હાથીઓનાં મોત નીપજ્યાં છે. રિપોર્ટ અનુસાર, એક મહિનામાં 4 આ હાથીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીની તપાસમાં, હાથીઓના મોત માટે જવાબદાર વાયરસને એન્ડોથેલોટ્રોફિક હર્પીસ વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે.   આ ઘટના બાદ ઓડિશા સરકારે હાથીઓની સારવાર માટે આસામ અને કેરળ સરકારની મદદ લીધી છે. ઓડિશાના નંદન કાનનમાં વાયરસના […]

Top Stories India
e1 નંદન કાનન ઝૂ ખાતે વાયરસનો હુમલો, 4 હાથીઓના મોત

ઓડિશાના નંદન કાનનમાં વાયરસના હુમલામાં 4 હાથીઓનાં મોત નીપજ્યાં છે. રિપોર્ટ અનુસાર, એક મહિનામાં 4 આ હાથીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીની તપાસમાં, હાથીઓના મોત માટે જવાબદાર વાયરસને એન્ડોથેલોટ્રોફિક હર્પીસ વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે.

e2 1 નંદન કાનન ઝૂ ખાતે વાયરસનો હુમલો, 4 હાથીઓના મોત

 

આ ઘટના બાદ ઓડિશા સરકારે હાથીઓની સારવાર માટે આસામ અને કેરળ સરકારની મદદ લીધી છે. ઓડિશાના નંદન કાનનમાં વાયરસના હુમલામાં 4 હાથીઓનાં મોત નીપજ્યાં છે.

e3 1 નંદન કાનન ઝૂ ખાતે વાયરસનો હુમલો, 4 હાથીઓના મોત

રિપોર્ટ અનુસાર, એક મહિનામાં આ હાથીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીની તપાસમાં, હાથીઓના મોત માટે જવાબદાર વાયરસને એન્ડોથેલોટ્રોફિક હર્પીસ વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ઘટના બાદ ઓડિશા સરકારે હાથીઓની સારવાર માટે આસામ અને કેરળ સરકારની મદદ લીધી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.