Jammu Kashmir/ જિલ્લા વિકાસ પરિષદ (DDC) નાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. લોકો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં ઉભા છે.

Breaking News
kashamir election જિલ્લા વિકાસ પરિષદ (DDC) નાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. લોકો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં ઉભા છે. જમ્મુના ચક જાફરના મતદાન મથકના સામે આવેલા વિઝ્યુઅલમાં જોઇ શકાય છે કે મતદારોમાં મતદાન માટે જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમય બાદ કાશ્મીરમાં અને ખાસ કરીને કલમ 370ની નાબુદી બાદ પહેલી વખત અહી જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણીઓ યોજાઇ રહી છે. પૂર્વ થયેલા બે રાઉન્ડ એટલે કે તબક્કાનાં મતદાનમાં કહી શકાય તે રીતે શાંતી જોવામાં આવી હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…