Mahesana News/ મહેસાણામાં ઉંઝા APMC ચુંટણી માં મતદાન પુરૂ

વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું

Top Stories Gujarat

Mahesana News : મહેસાણામાં ઉંઝા APMC ચુંટણી માં મતદાન પુરૂ થઈ ગયું છે. બીજીતરફ ઊંઝા APMC માં જંગી મતદાન નોંધાયું છે. મતદાન બપોરે 3.45 વાગ્યા સુધી શાતિપુર્વક થયું હતું.વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું .જેમાં વેપારી વિભાગમાં 806 પૈકી 776 મતદારોએ મતદાન કર્યું હતું.

જ્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું હતું.તે સિવાય વેપારી વિભાગમાં 96.5 મતદાન નોંધાયું હતું. જયારે ખેડૂત વિભાગ નું 98.85 ટકા મતદાન નોંધાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ