Not Set/ જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો…

કોલેસ્ટરોલ એક પ્રકારનું ચરબી છે, જેનું ઉત્પાદન લિવર કરે છે. આપણા શરીરને આની જરૂર છે, પરંતુ જો તે જરૂરિયાત મુજબ ઉત્પન્ન થાય તો તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. જ્યારે શરીરમાં તેની માત્ર વધી જાય ત્યારે, તે આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. રક્તમાં વધતા કોલેસ્ટરોલનો અર્થ, સીધો હૃદયરોગ થાય છે. વધતા કોલેસ્ટરોલ, હૃદયરોગનો […]

Health & Fitness Lifestyle
cholestrol1 જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો...

કોલેસ્ટરોલ એક પ્રકારનું ચરબી છે, જેનું ઉત્પાદન લિવર કરે છે. આપણા શરીરને આની જરૂર છે, પરંતુ જો તે જરૂરિયાત મુજબ ઉત્પન્ન થાય તો તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. જ્યારે શરીરમાં તેની માત્ર વધી જાય ત્યારે, તે આપણા શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. રક્તમાં વધતા કોલેસ્ટરોલનો અર્થ, સીધો હૃદયરોગ થાય છે. વધતા કોલેસ્ટરોલ, હૃદયરોગનો હુમલો થવાનું જોખમ રાખે છે. ચાલો શરીરમાં વધતા જતા કોલેસ્ટ્રોલના લક્ષણોને જાણીએ…

cholestrol2 જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો...

જલ્દીથી થાક લાગવો અને શ્વાસની તકલીફ

જો થોડુંક દૂર સુધી ચાલવામાં તમને થાક મેહસૂસ થતો હોય અથવા શ્વાસ ચડતો હોય તો તે તમારા શરીર ના કોલેસ્ટ્રોલ લેવલની વધવાની નિશાની છે. જો આવ તમારી સાથે થતું હોય તો વિલંબ કાર્ય વગર તમારા ડૉક્ટર ને સંપર્ક કરો.

cholestrol3 જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો...

પગમાં સતત પીડા થવી

જો તમને પગમાં કારણ વગર દુખાવો થતો હોય તો તે પણ કોલેસ્ટ્રોલ વધવાની નિશાની છે. આ દુખાવાને ગણકાયરા વગર તમે જાતે પેઇન કિલર લય લેતા હોય છો. આવું કરશો નહીં, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

cholestrol4 જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો...

ખુબ જાજો પરસેવો વળવો

પરસેવો વાળવો એ સામાન્ય છે, પરંતુ જો વધુ પડતો પરસેવો વળતો હોય તો તે શરીર માં કોલેસ્ટેરોલ લેવલ વધવાઓ સંકેત ગણવામાં આવે છે. તેને સામાન્ય તરીકે અવગણશો નહીં. તુરંત તમારા ડૉક્ટર નો સંપર્ક કરો.

cholestrol5 જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો...

અચાનક થી તમારું વજન વધે

જો અચાનક તમારું વજન સતત વધતું જતું હોય અને તમને તમારું શરીર ભારે-ભારે લાગતું હોય તો તે વધતું કોલેસ્ટરોલ નો સંકેત છે.  આ લક્ષણની અવગણના કરશો નહીં અને તુરંત તમારા શરીર નું ચેકઅપ કરાવો.

cholestrol6 જો તમારા શરીરમાં જોવા મળે આ 5 સંકેત તો ચેતી જજો...

વધતું બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશર નું સ્તર અચાનક સામાન્ય થી અધિક થય જાય  તો તેનું કારણ વધતું કોલેસ્ટેરોલ છે. વધતું કોલેસ્ટેરોલ ના આ લક્ષણને અવગણ્યા વગર તેનું તુરંત ચેકઅપ કરાવું.