Kutchh/ કચ્છમાં ભર ઉનાળે પાણીની અછત વચ્ચે પાણીનો વેડફાટ

અંજારમાં એરવાલ્વમાં લિકેજ થતા પાણીનો બગાડ

Gujarat Top Stories

 

Kutchh News : કચ્છમાં ભર ઉનાળે પાણીની અઠત વચ્ચે પાણીનો વેડફાટ

અંજારમાં એરવાલ્વમાં લિકેજ થતા પાણીનો બગાડ

કચ્છમાં અસહ્ય ગરમી વચ્ચે પાણીની અછત વચ્ચે પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.

કચ્છના અંજારમાં સાપેડા પાસે એરવાલ્વમાં લિકેજ થતા પાણીનો વેડફાટ શરૂ થયો હતો. એરવાલ્વ લિકેજ થતા પાણીનો ફૂવારો 30 ફૂટ જેટલો ઉંચે ઉડ્યો હતો.

એકતરફ અસહ્ય ગરમી વચ્ચે પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે જ પાણીનો વેડફાય છચા લોકોમાં આક્રોષ ફેલાયેલો છે. બીજીતરફ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ