Exclusive/ ગુજરાત જો સમૃદ્ધ રાજ્ય છે તો બેરોજગારી કેમ છે…? “On The Spot” – કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી. મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ઓન ધ સ્પોટ સવાલોના જવાબ ડો.અમીબેન યાજ્ઞીક દ્વારા આપવામાં આવ્યા

Top Stories Gujarat Others
on the spot amiben yagnik ગુજરાત જો સમૃદ્ધ રાજ્ય છે તો બેરોજગારી કેમ છે…? "On The Spot" - કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી. મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ઓન ધ સ્પોટ સવાલોના જવાબ ડો.અમીબેન યાજ્ઞીક દ્વારા આપવામાં આવ્યા. જાણીલો  શું કહ્યું  કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિકે પોતાની વાતચીતનાં માધ્યમથી…

  • આવનારી ચૂંટણીઓ પર કોંગ્રેસની રણનિતિ શું?
  • અમીબેન કેમ ગુજરાતમાં નથી દેખાતા?
  • કોંગ્રંસમાં શું મહિલાઓને જગ્યા નથી મળતી?

મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિકે ગુજરાત અને કેન્દ્રની ભાજપની સરકાર પર શુ સાધ્યુ નિશાન…? સાંસદ ડો.અમીબેન યાજ્ઞિકે સરકારની શુ અને કેમ કાઢી ઝાટકણી…..શું પૂછ્યા સરકારને સવાલ…

  • 6000 સરકારી શાળાઓ બંધ કરી દીધી…!
  • ગુજરાત જો સમૃદ્ધ રાજ્ય છે તો બેરોજગારી કેમ છે…? 

જુઓ On The Spot માં જુઓ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક સાથે ખાસ વાતચીત

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…