Gujarat News : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે.
તે સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માતોની વણઝાર, નટુભાઈ સર્કલ પાસે વધુ એક અકસ્માતની ઘટના
આ પણ વાંચો:જયપુરના ચૌમુનમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત
આ પણ વાંચો:વડોદરામાં થયો કરૂણ અકસ્માત, ત્રણ મહિનાના બાળકનું નીપજયું કરુણ મોત

