રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકને વિદેશમાં કારકિર્દી ઘડવાની તક મળે!

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Dharma & Bhakti Rashifal
Image 80 સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકને વિદેશમાં કારકિર્દી ઘડવાની તક મળે!

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશિભવિષ્ય

(તા. ૦૩-૦૫-૨૦૨૪ થી ૦૯-૦૫-૨૦૨૪ સુધી )

મેષ:   આ રાશી માટે આ  સપ્તાહ મિશ્રિત રહેશે.

ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.

અંગત જીવનમાં સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

વેપારી માટે આ સપ્તાહ થોડું પડકારજનક રહેશે.

ઉપાય : દરરોજ ૨૧ વાર “ૐ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.

 

વૃષભ: આ અઠવાડિયે તમે અદ્ભુત ફેરફારો જોશો.

કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો.

તમે વિદેશમાં કરિયર કે બિઝનેસ સેટ કરી શકો.

કોઈની ભાવનાઓમાં વહીને કોઈ નિર્ણય ન લો..

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો..

 

મિથુન: આ રાશિના લોકો માટે આ સપ્તાહ સારું રહેશે.

સમસ્યાનો ઉકેલ શોધવામાં તમે સફળ થશો.

આ અઠવાડિયે તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે.

ઉપાય : દરરોજ ૪૧ વાર “ઓમ હનુમતે નમઃ” નો જાપ કરો..

 

કર્ક :   બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું.

પૈસાની લેવડદેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખો.

તમારા પર કામનો બોજ આવી શકે છે.

તમારા બોસના ગુસ્સાનો શિકાર બનવું પડી શકે.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો જાપ કરો..

 

સિંહ : સપ્તાહની શરૂઆત તમારા માટે શુભ અને સફળ રહેશે..

તમારી લક્ઝરી લાઈફ પર પૈસા ખર્ચી શકો છો.

તમારી ગેર સમજ દૂર થાય અને સબંધોમાં સુધારો થાય.

અહંકારને બાજુ પર રાખો અને દરેકનું મન જાળવો.

ઉપાય : પ્રાચીન પાઠ આદિત્ય હૃદયમ નો દરરોજ જાપ કરો.

 

કન્યા : વેપારમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.

અટવાયેલ પૈસા કઢાવવામાં મુશ્કેલી પડે.

વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાંથી વિચલિત થાય.

મહિલાઓએ ઘર અને કાર્યસ્થળ વચ્ચે સંતુલન જાળવવું.

ઉપાય : મંગળવાર ના દિવસે ભગવાન ગણેશ માટે યજ્ઞ-હવન કરો.

 

તુલા : કરિયર અને બિઝનેસ સંબંધિત યાત્રા થઇ શકે.

પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થાય.

પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો.

મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે.

ઉપાય : નિયમિત રૂપે હનુમાન ચાલીસા નો પાઠ કરો..

 

વૃશ્ચિક : નવા સપ્તાહમાં તમારા કામનો બોજ વધુ રહેશે.

તમારા વિરોધીઓથી સાવધાન રહો.

વિદેશી દેશો સાથે વેપાર સબંધ વિકસે.

નજીકના લાભ માટે દૂરનું નુકસાન કરવાનું ટાળો.

ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો જાપ કરો..

 

ધન : આ અઠવાડિયું તમારે પ્રગતી થશે.

વિદેશ જવા માટે આવતી સમસ્યાઓ દૂર થશે.

બજારમાં પૈસા અટવાયા હોય તે પરત આવશે.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પેટ સંબંધિત સમસ્યાઓ રહે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો..

 

મકર : સાવચેતી ન રાખવાથી અકસ્માત થઈ શકે છે..

બીજાના ભરોસે તમારું કામ ન છોડો.

કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો.

આ અઠવાડિયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

ઉપાય : “ઓમ વાયુ પુત્રાય નમઃ” નો દરરોજ ૪૪ વાર જાપ કરો.

 

કુંભ : ભાગીદારીમાં કામ કરશો તો વેપાર ઉત્તમ રહેશે.

પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવધાની રાખો.

જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો.

મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે.

ઉપાય : શનિવાર ના દિવસે બીમાર વ્યક્તિઓ ને ભોજન દાન કરો.

 

મીન : આ અઠવાડિયે પોતાની આળસ છોડવી.

તમારી વાણી અને વર્તન પર સંપૂર્ણ નિયંત્રણ રાખો.

નાની નાની બાબતોને મહત્વ આપવાનું ટાળો.

બજારની મંદી તમને પરેશાન કરી શકે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વરુથિની અગિયારસનું મહત્વ જાણો, ક્યારે વ્રત કરવામાં આવશે

આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા

આ પણ વાંચો:બુધવારના દિવસે આ ઉપાય અજમાવાથી આર્થિક સંકટ દૂર થશે