રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Top Stories Rashifal Trending Dharma & Bhakti
Image 2024 05 30T122325.051 સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૩૧-૦૫-૨૦૨૪ થી ૦૬-૦૬-૨૦૨૪ સુધી )

મેષ:   જીવનમાં વિશેષ પરિણામ મળે.

          આર્થિક નિર્ણયો બદલાય.

જીવનસાથી થી દૂર થઇ શકો.

મહેનત કામમાં ન આવે.

ઉપાય :       રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

 

વૃષભ:         ઘરે મહેમાન આવે.

          નુકસાનમાંથી બહાર આવો..

          આંખને લગતી સમસ્યા રહે.

          કાર્ય વ્યર્થ જઈ શકે.

ઉપાય : રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો..

 

મિથુન: આર્થીક ક્ષેત્રે પ્રગતિ થાય.

          માનસિક શાંતિ મળે..

                    થોડી નાની મોટી મુશ્કેલી આવે.

          મિત્રો તમારો લાભ લઇ શકે..

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

કર્ક :     તમે ખુશમાં રહો.

          કોઈ પાર્ટી માં લઇ શકો..

          રોકાણ કરવાનું ટાળો.

          અહમ હાવી થઇ શકે.

ઉપાય : દરરોજ ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો.

 

સિંહ :         પ્રવાસમાં જઈ શકાય.

          ઘરનું અટવાયેલું કાર્ય પૂર્ણ થાય..

          નિર્ણયમાં મતભેદ થઇ શકે.

          મુશ્કેલી ઉભી થઇ શકે..

ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો..

 

કન્યા :  સ્વાસ્થ સારું રહે.

          વિવાહિત લોકો માટે સાનુકુળ સમય રહેશે.

          આરામ મળશે નહિ.

          આર્થિક નુકસાન થઇ શકે.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો. 

 

તુલા :         કોઈ ભેટ-સોગાદ મળે

          આસપાસની વસ્તુ રંગીન લાગે.

ખર્ચમાં વધારો થાય

કામમાં આળસ આવે.

ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.

 

વૃશ્ચિક : રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય

          ઝઘડાખોર વર્તન ન થાય તેનું ધ્યાન રાખો.

          માથામાં દુખાવો રહે.

અચાનક લગ્ન સબંધી વાતો આવે.

ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો

 

ધન : આર્થિક બાબતોમાં વધારો થાય.

          ઓફિસથી વહેલા ઘરે અવાય.

          નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.

          પ્રેમમાં નિરાશા મળે..

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

મકર :           અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય

          જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.

          ખર્ચમાં વધારો થાય..

          લાંબી મુસાફરીથી ફાયદો થાય.

ઉપાય :        ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..

 

કુંભ : આર્થિક બાબતો સારી રહેશે.

          પ્રેમી સાથે મેરેજ થઇ શકે..

          ટીકાનો સામનો કરવો પડે.

          મહેનત વ્યર્થ જાય..

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

 

મીન :           નિસ્વાર્થ ભાવે સેવા થાય

          સંપતિને લાગતો વિવાદ થાય..

          ગુસ્સા અને આવેશ ને કાબુમા રાખો..

આ અઠવાડિએ ભાગ્યનો સાથ મળશે.

ઉપાય :૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આગામી 20 દિવસ આ રાશિના જાતકોના દિવસ સુધરશે…

આ પણ વાંચો: જાસૂદના ફૂલોથી જગાડો સૂતેલું ભાગ્ય

આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો