Not Set/ સવારે ખાલી પેટે લવિંગ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ જાણો તે કયા  છે ?

સવારે પેટ સાફ ન આવે તો વાત નાની લાગે પણ આ એક ગંભીર સમસ્યા છે. જો તમેં પણ આ સમસ્યાથી પીડાતા હોય તો સવારે લવિંગ ખાવાનું  શરુ કરી દો .જેનાથી  પેટ ની સમસ્યા હલ થય જાય છે .લવિંગ માં ફાઈબર,મેંગનિઝ ,એન્ટી ઓક્સીડંટ  અને  વિટામિન કે ભરપૂર હોય છે .તો ચાલો જાણીએ તેમના ફાયદાઓ લવિંગમાં વિટામિન […]

Health & Fitness
Cloves long સવારે ખાલી પેટે લવિંગ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ જાણો તે કયા  છે ?
સવારે પેટ સાફ ન આવે તો વાત નાની લાગે પણ આ એક ગંભીર સમસ્યા છે. જો તમેં પણ આ સમસ્યાથી પીડાતા હોય તો સવારે લવિંગ ખાવાનું  શરુ કરી દો .જેનાથી  પેટ ની સમસ્યા હલ થય જાય છે .લવિંગ માં ફાઈબર,મેંગનિઝ ,એન્ટી ઓક્સીડંટ  અને  વિટામિન કે ભરપૂર હોય છે .તો ચાલો જાણીએ તેમના ફાયદાઓ
લવિંગમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડંટ હોય છે ,જે શરીર માં સફેદ કણ ને વધારવાનું કામ કરે છે .જે આપણને સંક્ર્મણ અને બીમારીઓ સામે લડવાનું કામ લવિંગ થી પાચન સબન્ધી સમસ્યા માં મદદ કરે છે આ ઉપરાંત તે કબજિયાત અને અપચો જેવા પાચન સંબંધી સમસ્યાઓ ને રોકી  લે  છે.લવિંગમાં  ફાઈબર ભરપૂર હોય  છે જે આપણા  પાચન  સંબન્ધિ સમસ્યા માં મદદરૂપ થાય  છે. જો દાંત માં દુખાવો થતો હોઈ તો પણ લવિંગ નો ઉપયોગ કરવામાં આવે છે .તેનાથી દુખાવામાં રાહત થાય છે .શરદી માં પણ રાહત આપે છે જો શરદી થઇ હોઈ તો દૂધમાં લવિંગનો પાઉડર નાખવાથી તેમાં રાહત થાય છે .