Not Set/ કયા ગુજરાતી નાણાંપ્રધાન છે જેમણે  સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે…?

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ દેશ માટેનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે આપને જણાવી દઈ એ કે દેશના અત્યાર સુધીમાં કેટલા નાણાં પ્રધાનોએ બજેટ રજૂ કર્યું છે. દેશમાં સૌથીવધુ વાર બજેટ રજુ કરવાનો વિક્રમ ગુજરાતી નેતા સ્વ. મોરારજી દેસાઇના નામે છે. તેમને દેશમાં 10 વખત બજેટ રજૂ કર્યું છે. જ્યારે […]

India
BUDGET કયા ગુજરાતી નાણાંપ્રધાન છે જેમણે  સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે...?

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020 ના રોજ દેશ માટેનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે આપને જણાવી દઈ એ કે દેશના અત્યાર સુધીમાં કેટલા નાણાં પ્રધાનોએ બજેટ રજૂ કર્યું છે.

BUDGET 1 કયા ગુજરાતી નાણાંપ્રધાન છે જેમણે  સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે...?

દેશમાં સૌથીવધુ વાર બજેટ રજુ કરવાનો વિક્રમ ગુજરાતી નેતા સ્વ. મોરારજી દેસાઇના નામે છે. તેમને દેશમાં 10 વખત બજેટ રજૂ કર્યું છે. જ્યારે પી.ચિદમ્બરમનું નામ બીજા સ્થાને આવે છે. તેમણે 9 વખત દેશ માટેનું બજેટ રજૂ કર્યું.

 

winter 1 કયા ગુજરાતી નાણાંપ્રધાન છે જેમણે  સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે...?

પ્રણવ મુખર્જીએ ત્રીજી વખત, ત્રીજા નંબરે 08 વખત બજેટ રજૂ કર્યું. મનમોહન સિંઘ ચોથા નંબર પર છે, તેમણે બજેટ 06 વાર રજૂ કર્યું છે.

winter 2 કયા ગુજરાતી નાણાંપ્રધાન છે જેમણે  સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે...?

અટલ બિહારીની સરકારના પ્રધાન યશવંત સિંહાએ અત્યાર સુધીમાં 6 વખત બજેટ રજૂ કર્યું છે. તેમના પછી સીડી દેશમુખનું નામ આવે છે, જેમણે આ 5 વાર બજેટ રજુ કર્યું છે.

winter 3 કયા ગુજરાતી નાણાંપ્રધાન છે જેમણે  સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે...?

વાયબી ચૌહાણ વિશે વાત કરતાં તેમણે પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું. જ્યારે મોદી સરકારમાં નાણાં પ્રધાન રહેલા અરૂણ જેટલીએ પણ પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું.

આઝાદી પછી, આવા ઘણા નાણાં પ્રધાનો આવ્યા છે જેમણે કેન્દ્રીય બજેટ  2- ૩ વાર કે  એક વખત પણ રજૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.