Not Set/ અમરનાથ ગુફાને સાઈલેંટઝોન જાહેર નથી કર્યું: NGT

અમરનાથ યાત્રા પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT) સ્પષ્ટતા કરી છે કે, અમરનાથને લઈને ખોટી રીતે તેનું રીપોર્ટીંગ કરવામાં આવ્યું છે. NGT એ કહ્યું છે કે, મંત્રોચ્ચાર અને આરતી પર કોઈ રોક લગાવામાં નથી આવી. ફક્ત શિવલિંગ સામે જ શાંતિ જાળવી જોઈએ. સાથે સાથે કહ્યું છે કે, ગુફાની સીડીઓ પેહલા લોકોએ પોતાનો સામાન જમા કરવો પડશે, અને […]

India
Formed with snow as a Shivlinga Amarnath is the sacred shrine of the Lord Shiva અમરનાથ ગુફાને સાઈલેંટઝોન જાહેર નથી કર્યું: NGT

અમરનાથ યાત્રા પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT) સ્પષ્ટતા કરી છે કે, અમરનાથને લઈને ખોટી રીતે તેનું રીપોર્ટીંગ કરવામાં આવ્યું છે. NGT એ કહ્યું છે કે, મંત્રોચ્ચાર અને આરતી પર કોઈ રોક લગાવામાં નથી આવી. ફક્ત શિવલિંગ સામે જ શાંતિ જાળવી જોઈએ.

સાથે સાથે કહ્યું છે કે, ગુફાની સીડીઓ પેહલા લોકોએ પોતાનો સામાન જમા કરવો પડશે, અને ગુફાની અંદર જવા માટે લાઈનમાં ચાલવું પડશે.

NGT  કહ્યું છે કે, અમરનાથ ગુફાને સાઈલેંટઝોન જાહેર નથી કર્યું. બસ તીર્થયાત્રીઓની સુરક્ષા અને આરામ માટે જ નિર્દેશ આપ્યો છે.

VHP વિશ્વ હિંદુ પરિસદ એ કહ્યું કે, આં હિંદુઓનું અપમાન છે. NGT એ કરેલ જાહેરાત તેમણે પાછી ખેંચી લેવી જોઈએ.

amarnath yatra અમરનાથ ગુફાને સાઈલેંટઝોન જાહેર નથી કર્યું: NGT

તમને જણાવી દઈકે કે, શિવભકતો અમરનાથ યાત્રા વખતે ભગવાન શિવના જયકાર લગાવે છે, ઘંટીઓ વગાડે છે જેના કારણ લૈંડસ્લાઈડ થવાની ઘટનાઓને રોકવા માટે આ નિર્યણ લેવામાં આવ્યો છે.