Not Set/ બીજા તબક્કાના મતદાન અંગે બી.બી. સ્વેને યોજી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાની ૯૩ બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે ત્યારે મતદાનને લઇ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી બી.બી. સ્વેને પત્રકાર પરિષદ યોજી હતી અને મતદાનને લઇ તમામ જાણકારી આપી હતી. બી.બી. સ્વેને પત્રકાર પરિષદમા જણાવ્યું,  પહેલા બે કલાકમાં સરેરાશ ૧૨.૩૯ % મતદાન નોધાયું છે. અત્યારસુધી […]

Gujarat
DQ XIlWVoAApO2X બીજા તબક્કાના મતદાન અંગે બી.બી. સ્વેને યોજી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાની ૯૩ બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે ત્યારે મતદાનને લઇ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી બી.બી. સ્વેને પત્રકાર પરિષદ યોજી હતી અને મતદાનને લઇ તમામ જાણકારી આપી હતી.

બી.બી. સ્વેને પત્રકાર પરિષદમા જણાવ્યું, 

  • પહેલા બે કલાકમાં સરેરાશ ૧૨.૩૯ % મતદાન નોધાયું છે.
  • અત્યારસુધી શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.
  • ખોટકાયેલા EVMને ત્વરિત બદલવામાં આવ્યા છે.
  • ઘાટલોડિયા અને મહેસાણામાં EVM મશીનમાં બ્લુટુથ કનેક્ટ થવાની કમ્પ્લેઇન નોધાઇ છે.
  • ફરિયાદને લઇ કલેકટર સાથે સંપર્કમાં છું.
  • સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોચી રહ્યા છે.
  • પ્રથમ તબક્કા કરતા ૫૦ ઓછા EVM બદલવામાં આવ્યા.
  • મોકપોલ દરમિયાન ૫૦ મત નાખીને EVM ચેક કરવામાં આવ્યા છે.