Not Set/ ફુકરે રિટર્નની રેકોર્ડ કમાણી, બોક્સઓફીસ પર 50 કરોડની નજીક

ફુકરે રીટર્ન મુવીએ પેહલાં જ દિવસથી કમાણીના રેકોર્ડ તોડવાનું શરુ કીધું છે, આ ફિલ્મ લોકોને ખુબજ પસંદ આવી રહી છે. ઓપનીંગ દિવસથી જ ખુબ જ સારી કમાણી થઈ રહી છે. અત્યાર સુંધી ઇન્ડિયામાં 46.65 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની કમાઈના આંકડા શેર કરતાં ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ તરન આદર્શએ ટ્વીટ કરીને જણાવી હતી. વિદેશમાં પણ […]

Entertainment
Fukrey Returns Box Office Collections 2 ફુકરે રિટર્નની રેકોર્ડ કમાણી, બોક્સઓફીસ પર 50 કરોડની નજીક

ફુકરે રીટર્ન મુવીએ પેહલાં જ દિવસથી કમાણીના રેકોર્ડ તોડવાનું શરુ કીધું છે, આ ફિલ્મ લોકોને ખુબજ પસંદ આવી રહી છે. ઓપનીંગ દિવસથી જ ખુબ જ સારી કમાણી થઈ રહી છે. અત્યાર સુંધી ઇન્ડિયામાં 46.65 કરોડની કમાણી કરી લીધી છે.

ફિલ્મની કમાઈના આંકડા શેર કરતાં ફિલ્મ ટ્રેડ એનાલીસ્ટ તરન આદર્શએ ટ્વીટ કરીને જણાવી હતી.

વિદેશમાં પણ આ ફિલ્મે કરોડોની કમાણી કરી છે.