OMG!/ મકાનમાં ફ્લોરને તોડવાનું કામ ચાલી રહ્યું હતું તો અચાનક દેખાયા એકપછી એક હાડપિંજર…

હરિયાણાના પાણીપતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના શિવનગરમાં એક મકાનમાં ફ્લોરને ઉંચો કર્યો હતો, આ માટે હથોડી વડે જુના ફ્લોર તોડવાનું કામ શરૂ કર્યું હતું, તો અચાનક જમીન ધરાશાયી થઈ ગઈ છે. ત્યાં કામ કરતા મજૂરોએ જમીનની અંદર ત્રણ હાડપિંજર જોયા, ત્યારબાદ ત્યાં હાજર તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ અંગે […]

Ajab Gajab News
panipat મકાનમાં ફ્લોરને તોડવાનું કામ ચાલી રહ્યું હતું તો અચાનક દેખાયા એકપછી એક હાડપિંજર...

હરિયાણાના પાણીપતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના શિવનગરમાં એક મકાનમાં ફ્લોરને ઉંચો કર્યો હતો, આ માટે હથોડી વડે જુના ફ્લોર તોડવાનું કામ શરૂ કર્યું હતું, તો અચાનક જમીન ધરાશાયી થઈ ગઈ છે. ત્યાં કામ કરતા મજૂરોએ જમીનની અંદર ત્રણ હાડપિંજર જોયા, ત્યારબાદ ત્યાં હાજર તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ.

આ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડીસીપીએ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.

Haryana: Three human skeletons were found in a house in Panipat - हरियाणा :  पानीपत के एक घर में खुदाई के दौरान मिले तीन मानव कंकाल, मचा हड़कंप

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે વર્ષ પહેલા એક વ્યક્તિએ પાણીપતનાં શિવાનગરમાં મકાન ખરીદ્યું હતું. તાજેતરમાં જ શિવનગર કોલોનીમાં રસ્તો બનાવવામાં આવ્યો છે, ત્યારબાદ આ મકાનનો ફ્લોર રસ્તા પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. અહીં ફ્લોર ઉપાડવા માટે મકાનમાં કામ ચાલી રહ્યું હતું. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ, જ્યારે કોઈ મજૂર ફ્લોર પર હથોડા મારી રહ્યો હતો, ત્યારે તે એક જગ્યાએ ફ્લોરની નીચે મોટો ખાડો પડી ગયો, કીડીઓ પણ બહાર આવી રહી હતી. ત્યા હથોડા મારતા જ પુરુષના હાડપિંજર દેખાયા.

બંધ સિનેમા હોલમાં ઘૂસી ગયું કપલ, પોપકોર્નની ચોરી કરી પછી બનાવ્યા શારીરિક સંબંધ, જુઓ વીડિયો

કહેવામાં આવી રહ્યું છે કે હાડપિંજર પર લીલા કલરનો કુર્તો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મકાન કોની પાસેથી ખરીદ્યું હતું તે પણ જાણ્યું હતું. એફએસએલની ટીમે અહીં પણ તપાસ કરી છે, જોકે હજી સુધી આ ત્રણ હાડપિંજરની ઉંમર કેટલી હશે તે જાણી શકાયું નથી, જોકે પોલીસે જણાવ્યું છે કે ત્રણેય પુખ્ત વયના હોવા જોઈએ પરંતુ એસએફએલની અને પોસ્ટ મોર્ટમ અંગેના અહેવાલ રિપોર્ટ પછી જ હકીકત જાણવા મળશે.

રમતા-રમતા પાંચ બાળકોના એકસાથે એવી રીતે મોત નીપજ્યા કે સંપૂર્ણ ઘટના જાણીને દંગ રહી જશો