Not Set/ શા માટે લગ્નના થોડા વર્ષો પછી, પતિ-પત્ની, ભાઈ-બેહેન જેવા દેખાય છે, કારણ સાંભળી ને ચોકી જશો..

તમે વારંવાર જોયું છે કે લગ્નના થોડા વર્ષો પછી, પતિ પત્ની એકસરખા દેખાય છે. ઘણા યુગલો ને જોઈ, એવું લાગે છે કે આ એક ભાઈ-બહેન જેવું યુગલ છે. ઘણા લોકોના મનમાં ઘણાં બધા પ્રશ્ન છે કે, લગ્ન પછીના કેટલાક વર્ષો પછી કંઈક આવું નજર માં કેમ આવે છે. એક અભ્યાસમાં કેટલાક યુગલોના લગ્ન પછીના 25 […]

Relationships
husband wife શા માટે લગ્નના થોડા વર્ષો પછી, પતિ-પત્ની, ભાઈ-બેહેન જેવા દેખાય છે, કારણ સાંભળી ને ચોકી જશો..

તમે વારંવાર જોયું છે કે લગ્નના થોડા વર્ષો પછી, પતિ પત્ની એકસરખા દેખાય છે. ઘણા યુગલો ને જોઈ, એવું લાગે છે કે આ એક ભાઈ-બહેન જેવું યુગલ છે. ઘણા લોકોના મનમાં ઘણાં બધા પ્રશ્ન છે કે, લગ્ન પછીના કેટલાક વર્ષો પછી કંઈક આવું નજર માં કેમ આવે છે.

happy couples2 શા માટે લગ્નના થોડા વર્ષો પછી, પતિ-પત્ની, ભાઈ-બેહેન જેવા દેખાય છે, કારણ સાંભળી ને ચોકી જશો..

એક અભ્યાસમાં કેટલાક યુગલોના લગ્ન પછીના 25 વર્ષ ના ફોટા લેવામાં આવ્યા હતા. જેમાં એક રસપ્રદ હકીકત સપાટી પર આવી છે. હકીકતમાં, તેમને ઘણા બધા યુગલોમાં સમાનતા મળી. આ પછી વૈજ્ઞાનિકોએ તે યુગલો સાથે વાતચીત કરી.

happy couples3 શા માટે લગ્નના થોડા વર્ષો પછી, પતિ-પત્ની, ભાઈ-બેહેન જેવા દેખાય છે, કારણ સાંભળી ને ચોકી જશો..

પેન્સિલવેનિયા, બોસ્ટન અને કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે કે વિવાહિત યુગલોનો દેખાવ એટલા માટે મળે છે કેમ કે તેઓએ એકજ કુળમાં લગ્ન કર્યાં હોય છે. આ સંશોધન માટે આશરે 800 જોડીઓ નું જેનેટિક એનાલિસિસ કરતા,જે  ડેટા મળ્યા તેમાં જાણવા મળ્યું કે ઘણી બધી જોડીઓ ની પેઢી જેનેટિકેલી સમાન હતી. બંનેના સમાન દેખાવ પાછળ કારણ એ હતું કે પહેલા ના તેઓના પૂર્વજો સમાન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.